મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

#GA4
#Week19
#મેથી
# મેથી મટર મલાઈ

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

#GA4
#Week19
#મેથી
# મેથી મટર મલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેથી
  2. 100 ગ્રામમટર
  3. 2 સ્પૂનમલાઈ
  4. 2 સ્પૂનલાલ મરચુ
  5. 1 સ્પૂનગરમ મસાલો
  6. 1તમાલ પત્ર
  7. સ્વાદમુજબ મીઠુ
  8. 2 સ્પૂનતેલ
  9. હીંગ
  10. 2/3લવિંગ, કાળા મરી
  11. 3 નંગડુંગળી ગ્રેવી
  12. 2 નંગટામેટા ગ્રેવી
  13. 5/7કળી લસણ
  14. જીરુ
  15. 2/3લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે મેથી સાફ કરી લો

  2. 2

    પછી મટર પાણી ધોઈલો

  3. 3

    લીલા મરચા પતલા પતલા કાપી લો

  4. 4

    પછી ડુંગળી ની ગ્રેવી કરો

  5. 5

    ટામેટા કાપો અને ગ્રેવી કરો

  6. 6

    એક કઢાઈ લો તેમા તેલ મૂકો પછી તેમા લસણ અને જીરો હીંગ ડુંગળી ગ્રેવી નાખવી

  7. 7

    પછી ડુંગળી ને ગુલાબી રંગની થવા દેવી પછી તેમા મીઠુ નાખવુ અને ટામેટા ગ્રેવી નાખવી પછી તેમા બધાજ મસાલા નાખવો પછી તેમા મટર નાખી ને થોડી થવા દેવુ

  8. 8

    પછી તેમા મેથી નાખવી 5 મિનિટ સુધી થવા દેવુ પછી મલાઈ નાખી હલાવો પછી 5/7 મિનિટ થવાદો પછી નીચે ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો પરાઠા સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

Similar Recipes