મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી કાપી અને નિથારી લેવુ મટર ઉકળતા પાણી મા નાખી બ્લાન્ચ કરી લેવાના ઉકળતા પાણી મા થોડી 1/2ચમચી ખાંડ નાખવી જેથી મટર ના લીલા રંગ જણવાઈ રહે
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી કાપેલી ડુંગળી, લીલા મરચા, ટામેટા,કાજૂ નાખી ને સાતંળી લેવાના,ડુંગળી ના રંગ ના બદલાય અને ટામેટા સાથે કુક થઈ જાય,મીઠું,મરચુ,હળદર,ધણા પાઉડર નાખી ને શેકી લેવાના અને ઠંડા કરી ને જાર મા ગ્રાઈન્ડ કરી લેવુ, બદામી ગોલ્ડન ગ્રેવી તૈયાર થશે, 1/2ચમચી તેલ મા મેથી ની ભાજી શેકી લેવાના જેથી મેથી ની કળવાશ ઓછી થશે
- 3
ફરી થી કઢાઈ મા ગ્રેવી નાખવી અને કુક કરી, શેકલી મેથી ની ભાજી,બ્લાચં કરેલા મટર નાખી ને વધુ મિક્સ કરી ને મલાઈ એડ કરવી અને હલાવતા રેહવુ,
- 4
ગ્રેવી ગાઢી લાગે તો 1/2 કપ દુધ એડ કરી ને ઉકાળી લેવુ, મલાઈ ના ઘી કઢાઈ મા છુટટુ પડે ગેસ બંધ કરી દેવુ,ગરમાગરમ મેથી મટર મલાઈ ને સર્વ કરવુ તૈયાર છે ગોલ્ડન ગ્રેવી મા ક્રીમી રિચ, ટેસ્ટી મેથી મટર મલાઈ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
-
મેથી મટર મલાઈ(Methi mutter malai recipe in gujarati)
#weekend recipe #creamy #Rich સીઝનમાં ભાજી સરસ આવે છે.મેં પંજાબી સ્ટાઈલની મેથી મટર મલાઈ સાથે બનાવી છે ઈઝી,ડીલીશીયસ, કલરફુલ રેસીપી વિન્ટરની સ્પેશીલીટી છે. Saroj Shah -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
આ રેસીપી વિન્ટર મા મારા ધર મા બધાં ની ફેવરીટ ડીશછે મેથી,મલાઈ,મટર નુ કોમ્બીનેશન ટેસ્ટીલાગે છે.#MW4#cookpadindia#cookpadgujarati Bindi Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી મટર મલાઈ
#GA4#week19મેથી મટર મલાઈએ નોથૅ ઇન્ડિયા ની રેસીપી છે. જે વઘારે શિયાળામાં બનાવવામાં આવે છે. મેથી મટર મલાઈએ મેથી, મટર, મલાઈને કોમ્બીનેશન છે. આ એક રીચ, સ્વીટ અને ક્રીમી ડીશ છે. Pinky Jesani -
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
-
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#CWM2#Hathimasalaઅમારા ઘર માં આ શાક બધાને બહુ જ ભાવે છે.શિયાળામાં મેથી-મટર મલાઈ વીક માં 1 વાર તો ચોક્કસ બને જ છે. મેથી શિયાળામાં બહુ જ સરસ મળે છે એટલે આ શાક શિયાળું શાક ના નામ થી પણ ઓળખાય છે.Cooksnapthemeoftheweek#jigna15 Bina Samir Telivala -
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala -
મેથી મટર મલાઈ(methi mutter malai recipe in gujarati)
#નોથૅમેથી મટર મલાઈ એ પોપ્યુલર નોથૅ ઇન્ડિયન પંજાબી સબ્જી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Shraddha Parekh -
મેથી મટર-મલાઇ(Methi mAtar malai Recipe in Gujarati)
#MW4# મેથી# મેથી મટર મલાઈ# methi mutter malai Arti Desai -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#GA4 #Week2પોસ્ટ 2 મેથી મટર મલાઈમે લીલી મેથીની ભાજી જ્યારે શિયાળામાં આવે ત્યારે લઈને સૂકવણી કરીતી,એટલે મેથીના કસૂરી મેથી કહેવાય છે.આપણે જ્યારે કોઈ પંજાબી શાક કે છોલે કઈ બનાવીએ ત્યારે કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.આજે મેથી મટર મલાઈ શાક માટે કસૂરી મેથી નાખીને બનાવ્યું છે. Mital Bhavsar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળા માં મેથી ખૂબ જ સારી મળતી હોય છે. બાળકો ને મેથી બહુ ન ભાવતી હોય તો તેમને અલગ અલગ પ્રકારે નવું બનાવી ને ખવડાવશો તો વેરાઇટી પણ થશે અને તેમને ભાવશે. Aditi Hathi Mankad -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: fenugreek/મેથી.મેથી મટર મલાઈ નું કોમ્બિનેશન એવર ગ્રીન છે. ઘણા બાળકો મેથી ની ભાજી એમ નથી ખાતા પણ આ રીતે શાક માં ખુશી થી ખાઈ જશે. Kunti Naik -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળો જતા જ મેથી બહુ ઓછી અને બહુ સારી પણ નહીં મળે. તેથી મેં વિચાર્યું કે સિઝનનું છેલ્લું મેથી મટર મસાલા શાક બનાવીને ઘરના નું દિલ જીતી જ લવ. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ