મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)

rekha Parmar
rekha Parmar @cook_26357188

મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો
  1. ૩૦૦ ગ્રામ ચણાનો લોટ,
  2. મેથી ની પળી,
  3. ૩-૪લસણ ની કળી,
  4. આદું ની કટકી,
  5. ૨-૩લીલાં મરચાં,
  6. પાણી જરૂર મુજબ,
  7. મીઠું (સ્વાદ અનુસાર),
  8. તેલ તળવા માટે,

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મેથી ને ઝીણી સમારી લેવી, પછી તેમાં મરચાં ની કટકી સમારી લેવી.

  2. 2

    એક તપેલીમાં લોટ, આદું લસણ ની પેસ્ટ ઉમેરવી, મીઠું નાખી મિક્સ કરી લેવું

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લેવા.

  4. 4

    તૈયાર છે મારા સ્વાદિષ્ટ મેથી ના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rekha Parmar
rekha Parmar @cook_26357188
પર

Similar Recipes