મેથી ના પરોઠા(Methi na Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને જીણી સમારી લેવી.
- 2
પછી તેમાં ઘઉં નો લોટ નાખી, પછી ચણાનો લોટ નાખી, તેમાં ધાણાજીરૂ, હળદર, લાલ મરચું, મીઠું, નાખી મિક્સ કરી ને લોટ બાંધી લેવો.
- 3
પછી તેની રોટલી વણી લેવી ને પછી તેલમાં સેકી લેવી. તૈયાર છે મેથી ના પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ઓનીયન પરોઠા (Methi onion paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreek Daksha Bandhan Makwana -
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
-
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14025713
ટિપ્પણીઓ (2)