રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેથી લઇ તેને જીણી સમારી લો. હવે એક બાઉલ લઇ તેમાં ચણા નો લોટ અથવા બેસન લઇ તેમાં મેથી, તલ, ખાંડ, લીંબુ, મીઠું, હળદર, મરચું નાખી લોટ બાંધી લો.
- 2
હવે તેના નાના નાના ગોળા વાળી લો.
- 3
હવે એક પેન લઇ તેમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં ધીમા તાપે ગોળા ને તળી લો.
- 4
તો તૈયાર છે મેથી ના તળેલા મુઠીયા જેને તમે ઊંધિયા ના મુઠીયા પણ કઈ શકો છો. આ મુઠીયા ને તમે નાસ્તા માં પણ ઉપયોગ માં લઇ શકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
મેથી ના મુઠીયા (Methi na Muthiya Recipe in Gujarati)
#Week19#Methi#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476038
ટિપ્પણીઓ