મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1મોટા બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી 2ચમચી તેલ નાખી પાણી થી લોટ બાંધી લો
- 2
બાંધેલા લોટના લુવા કરી તેને વણી લો.
- 3
હવે લોઢી માં જરૂર મુજબ તેલ લઈ વણેલા થેપલા ને બંને બજુ સેકી લો
- 4
તૈયાર થયેલા થેપલા ને દહીં અને રાયતા મરચાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476183
ટિપ્પણીઓ