મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપસમારેલી મેથી
  2. 2 કપબાજરાનો લોટ
  3. 1 કપઘઉંનો લોટ
  4. 1 ટેબલ સ્પૂનલીલું લસણ
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2 ટેબલ સ્પૂનહળદર
  7. 1/2 ટેબલ સ્પૂનહિંગ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તેલ જરૂર મુજબ (શેકવા માટે)
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને સમારી તેમાં લીલું લસણ બાજરાનો લોટ અને ઘઉંનો લોટ ઉમેરો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર હિંગ અને મીઠું ઉમેરી મિક્સ કરો. હવે તેમાં પાણી નાખી કણક તૈયાર કરો.

  3. 3

    તૈયાર કરેલ કણકમાંથી લૂઓ લઈ તેને વણી લો. ત્યારબાદ તેને લોઢી પર તેલ મૂકી શેકી લો.

  4. 4

    તૈયાર છે મેથી બાજરાના થેપલા જેને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes