લસણ મેથી ના થેપલા (Garlic Methi Thepla Recipe in Gujarati)

Mayuri Unadkat @mayuri29
લસણ મેથી ના થેપલા (Garlic Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીના કટ કરી લો અને સારી રીતે ધોઈ લો એક બાઉલમાં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરા નો લોટ મિક્સ કરો
- 2
હવે તેમાં બધા મસાલા એડ કરો હવે તેમાં લસણની પેસ્ટ,ધાણાજીરુ, હળદર, લાલ મરચાંની પેસ્ટ મીઠું એડ કરી મિક્સ કરી લો તેલ ઉમેરી જરૂર મુજબ પાણી એડ કરી લોટ તૈયાર કરો
- 3
હવે આ લોટ માંથી નાના લુવા લઈને રોટલી ની જેમ વણી લો.. ગરમ તવા ઉપર બંને બાજુ તેલ લગાવી શેકી લો.
- 4
તૈયાર છે થેપલા તેને લસણની ચટણી,ટોમેટો કેચપ અથવા દહીં સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
#GA4 #Week19#Methi#મેથી_ભાજી#બાજરી_ના_થેપલા#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
બાજરા મેથી ના લસણ વાળા થેપલા (Bajra Methi Garlic Thepla Recipe in Gujarati)
#GA4 #week24 આ થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે. નાસ્તા અને ડીનર મા બનાવી શકાય છે. Madhuri Dhinoja -
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453592
ટિપ્પણીઓ (2)