રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટ માં લોટ, મસાલા, મેથી ની ભાજી ધોઈ ને કટ કરી લો... પછી તેલ અને પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી ને લોટ બાંધી લો....
- 2
પછી તેના નાના લુવા પાડી ને થેપલા તૈયાર કરી. તવા પર તેલ લગાડી ધીમા તાપે ગેસ પર ચડવા દો.
- 3
આ રીતે બધા જ પ્રકારની હેપકા તૈયાર કરી ચા સાથે સર્વ કરો....
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920433
ટિપ્પણીઓ