મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ લઈ તેમાં બધાં મસાલા થોડું તેલ, મેથી નાખી મિક્સ કરી તેમાં પાણી નાખી લોટ બાંધી થોડી વાર ઢાંકી દો પછી વણી લો
- 2
પછી તવા પર તેલ મૂકી થેપલા સેકી લો
- 3
પછી થેપલા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત બાજુ મળતી નાની મેથીની ભાજી ટેસ્ટમાં ખુબ જ સરસ હોય છે. અહીં આજે મેં ઘરે કુંડા માં વાવી છે. સરળ અને જલ્દીથી ૭થી ૮ દિવસમાં ઘરે ભાજી વાવી શકો છો.#GA4#Week19#METHINIBHJI#METHITHEPLA Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476557
ટિપ્પણીઓ