મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

# બ્રેકફાસ્ટ

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

# બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપબાજરીનો લોટ
  2. 1-1/2 કપ ઘઉંનો લોટ
  3. 500 ગ્રામમેથીની ભાજી જીણી સમારેલી
  4. ૨ ટેબલ સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. ૧ ચમચીખાંડ
  6. 3 ટેબલ સ્પૂનદહીં
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧ ચમચીલાલ મરચું
  9. 1 ચમચીહળદર
  10. ૧ ચમચીતલ
  11. 1 ચમચીઅજમો
  12. ચપટીહિંગ
  13. 2 ટેબલ સ્પૂનતેલ મોવણ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં બંને લોટ લઇ તેમાં બધા મસાલા ઉમેરી મેથીની ભાજી ઉમેરવી દહીં ઉમેરી તેની કણક તૈયાર કરવી

  2. 2

    હવે તેને બરાબર મસળી લુવો કરી થેપલા વણી લેવા

  3. 3

    તેની એક ગરમ તવી પર શેકી લેવા

  4. 4

    આ રીતે બધા થેપલા તૈયાર કરી ગરમા ગરમ ચા સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes