બદામ બોલ (Badam Ball Recipe in Gujarati)

jeel mali
jeel mali @cook_28433725

બદામ બોલ (Badam Ball Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થી 3 વ્યક્તિ
10 મિનિટ
  1. 1 કપબદામ નો ભુક્કો
  2. 4-5 ચમચીસાકાર નો ભુક્કો
  3. 4-5 ચમચીઘી
  4. 1 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

2 થી 3 વ્યક્તિ
  1. 1

    એક બાઉલ માં બદામ નો ભુક્કો, સાકર, ઘી, ઇલાયચી પાઉડર એડ કરી બધું મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાંથી મીડીયમ સાઈઝ ના બોલ બનાવી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jeel mali
jeel mali @cook_28433725
પર

ટિપ્પણીઓ

Similar Recipes