રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફ્તા માટે બટેટા અને વટાણા બાફી લો. બટેટાનો માવો કરી તેમાં વટાણા, રાંધેલા ભાત, આદુમરચાની પેસ્ટ, જીરું, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો
- 2
મિશ્રણના લાંબા ગોળા વાળી લો. તેને કોર્ન ફ્લોર ની સ્લેરી માં બોળી બોળીને ટોસ્ટના ભુક્કામાં રગદોળી લો
- 3
તૈયાર કરેલ કોફ્તા ને ગરમ તેલમાં તળી લો. તો આપણા કોફ્તા તૈયાર છે.
- 4
ગ્રેવી માટે.... સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા આદુ મરચાં લસણ અને કાજુ ઉમેરી બરાબર સાંતળી લો. તેમાં તજ લવિંગ ઇલાયચી પણ ઉમેરી દો
- 5
ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં પીસી લો. હવે ફરીથી પેનમાં ઘી મૂકી તેમાં જીરું તતડે એટલે પીસેલી ગ્રેવી નો વઘાર કરો. હવે તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો. ઉકળે એટલે તેમાં મલાઈ ઉમેરો
- 6
હવે સર્વ કરવા માટે એક પ્લેટમાં કોફ્તા મૂકી તેના પર ગરમાગરમ ગ્રેવી રેડો. મલાઈ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
-
-
દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiદૂધી ઉનાળાની ઋતુમાં વેલામા થાતું શાક છે.તેમાં પાણી નો ભાગ વધારે હોય છે અને આરોગ્યવર્ધક છે.શરીરને જરૂરી એવા પોષકતત્વો થી ભરપૂર હોવાથી તે શાક બનાવી ને અથવા જ્યુસ બનાવીને અવશ્ય લેવું જોઈએ.દૂધીનુ શાક ઘણાને પસંદ નથી હોતુ પરંતુ તેના કોફ્તા બનાવી ને સબ્જી બનાવશુ તો તેનો એક અલગ ટેસ્ટ આવતો હોવાથી આ સબ્જી જરૂર પસંદ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
-
-
-
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#PSRમોસ્ટ પોપ્યુલર પંજાબી શાક. નરમ-નરમ કોફ્તા યેલો ગ્રેવી માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મારી ઈનોવેટીવ ડીશ છે, જે બહુજ સરલ છે બનવામાં અને એટલીજ સ્વાદિષ્ટ પણ.....તો જરૂર થી ટ્રાય કરશો.Cooksnap@ushaba17 Bina Samir Telivala -
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#GA4#week10Keyword: Kofta, Cheese#cookpad#cookpadindiaઅત્યારે દિવાળી ના સમય માં ઘણા મેહમાન આવતા હોય છે. તો રોજ નવી નવી ડીશ બનાવતા હોય છે બધા. જેમાં પંજાબી પવ ભાજી બધાની ફેવરિટ હોય છે. જેમાં ની ૧ ડીશ છે કોફ્તા.કોફ્તા ઘણી પ્રકાર ના હોય છે. દૂધી, મલાઈ, પનીર, ગાજર, વગેરે. આજે મે દૂધી ના કોફ્તા બનાવ્યા છે જેમાં મલાઈ નો ઉપિયોગ કર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ (9)