બદામ ખીર(almond kheer recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#વિકમીલ૨
આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે...

બદામ ખીર(almond kheer recipe in Gujarati)

#વિકમીલ૨
આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3-4 સર્વિંગ્સ
  1. 2 લિટરદૂધ
  2. 1/2 કપચોખા
  3. 1/2 કપખાંડ
  4. 3-4 નંગઇલાયચી
  5. 1/4 કપબદામ નો ભુક્કો
  6. 6-7બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. દૂધમાં એક ઉફાણો આવે એટલે તેમાં ચોખા નાખી ચોખા ચઢી જાય ત્યાં સુધી ઊકળવા દેવું.

  2. 2

    હવે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવું. દૂધ અને ચોખા બંને એકરસ થઈ જાય એટલે તેમાં ખાંડ,ઈલાયચી અને બદામનો ભૂકો નાંખી થોડીવાર હલાવો.

  3. 3

    હવે આ ખીર ને થોડી ઠંડી પડે એટલે ફ્રીજ માં મૂકી તેના પર બદામની કતરણ નાખી ઠંડી ઠંડી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes