સ્ટફ કેપ્સીકમ (Stuffed Capsicum Recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

સ્ટફ કેપ્સીકમ (Stuffed Capsicum Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૧ વ્યકિત માટે
  1. બટાકા
  2. લીલું મરચું
  3. કળી લસણ
  4. ડુંગળી
  5. ટામેટું
  6. ૧૦૦ ગ્રામ પનીર
  7. ૧/૪ ચમચીહર દળ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીએવરેસ્ટ ગરમ મસાલો
  10. ઝીણા સમારેલ કોથમીર
  11. ૧/૨લીંબુ નો રસ
  12. ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    બટાકા બાફી છોલી મેશ કરવા. પેન માં ઝીણી સમારેલી ડુંગળી,લીલું મરચું, લસણ ઝીણું સમારેલું, સતાળવું તેમાં ટામેટાં સતાળવા.

  2. 2

    તેમાં મેશ બટાકા, હરદળ, લાલ મરચું, ગરમ મસાલો, ઝીનેલું પનીર, લીંબુ નો રસ મિક્સ કરી ઠંડું કરવું. કેપ્સીકમ ની કટ કરી તેમાંથી બી કાઢવા.તેમાં મિશ્રણ ભરવું.

  3. 3

    પેn માં તેલ મૂકીને જીરૂ તતડાવી તેમાં મીઠું નાખી ભરેલા કેપ્સીકમ પર ચીઝ ઝીણી ચડાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes