ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#Week20
#GA4
#tomato
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે.

ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Week20
#GA4
#tomato
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કિલોટામેટાં
  2. કળી લસણ
  3. ૧ ટુકડોઆદુ
  4. કાંદો
  5. ૧/૨ગાજર
  6. ૧/૨બીટ
  7. ૨ ચમચીબટર
  8. ૧/૨ ચમચીકાળા મરી
  9. ૧ ચમચીમરચું
  10. ૧ ચમચીટમેટો કેચપ
  11. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર મુકી કાદા, લસણ, આદુ સોતળો પછી ગાજર, બીટ નાખી ચઢવા દો પછી બાફેલા ટામેટાં સાથે મિક્સર મા પીસી લેવુ ગાળી ને લાલ મરચું, મરી, મીઠું, ટમેટો કેચપ નાખો..

  2. 2

    ટમેટો કેચપ નાખો ઉકળવા દો બ્રેડ ને તળી લો તૈયાર છે ગરમાગરમ ટમેટો સુપ 🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

Similar Recipes