સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૨૫૦ ગ્રામ બાફેલી અમેરિકન મકાઈ
  2. ગાજર
  3. ૧ ટીસ્પૂનઆદુ અને લસણ ચોપ કરેલા
  4. ૧ ટેબલસ્પૂનમેંદો
  5. પાણી જરૂર મુજબ
  6. ૧ ટીસ્પૂનબટર
  7. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનઝીણાં સમારેલાં લીલી ડુંગળી નાં પાન
  10. લીલું મરચું
  11. ૧ ટીસ્પૂનઝીણું સમારેલું કેપ્સીકમ
  12. અડધા લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌ પ્રથમ એક ચોપર માં આદુ લસણ અને ગાજર અને લીલું મરચું નાખી ને ચોપ કરી લો.

  2. 2

    હવે એક કડાઈમાં બટર નાખી ગરમ કરો અને ચોપ કરેલી સામગ્રી નાખી એને સાંતળો.

  3. 3

    હવે એમાં અમેરિકન મકાઈ નાં દાણા નાખો અને થોડા દાણા ને ચોપર માં ચોપ કરી એ મિશ્રણ ને પણ બધી સામગ્રી માં નાખો હવે. અને પાંચ મિનિટ સુધી સાંતળો.

  4. 4

    હવે એક બાઉલ મા પાણી લઈ એમાં મેંદો નાંખી એની સ્લરી બનાઇ ને એડ કરો.. જેટલું ઘટ્ટ રાખવું હોય એટલું જ પાણી નાખી બધું બરાબર મિક્સ કરી એને ઉકળવા દો.

  5. 5

    હવે એમાં મારી પાઉડર, મીઠું, અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ થવા દો.

  6. 6

    પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમા ગરમ સૂપ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes