સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે.

સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)

આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5  મિનિટ
2 સર્વ
  1. 3/4 કપબાફેલા અમેરિકન મકાઈ ના દાણા
  2. 1/4 કપબાફેલા અને ક્રશ કરેલા અમેરિકન મકાઈ ના દાણા
  3. 1/2 કપસમારેલા અને બાફેલા મિક્સ શાક
  4. 2 ટે સ્પૂનકોર્ન ફ્લોર
  5. 2 ટી સ્પૂનબટર
  6. 3/4 ટી સ્પૂનસમારેલુું લસણ
  7. 3/4 ટી સ્પૂનસમારેલું આદુ
  8. મીઠું -મરી સ્વાદ અનુસાર
  9. ચીલીઝ ઇન વિનીગર --- સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

5  મિનિટ
  1. 1

    એક નાના બાઉલ માં કોર્ન ફલોર ને 3 ટી સ્પૂન પાણી ઓગાળી ને સાઈડ પર રાખવું.

  2. 2

    એક પેન માં બટર ગરમ કરી અંદર લસણ અને આદુ સોતે કરવું. અદર મકાઇ ના દાણા, ક્રશ કરેલી મકાઈ અને બાફેલા શાક નાંખી કુક કરવું.

  3. 3

    પછી 2 કપ પાણી, કોર્નફ્લોર નું મિક્ષણ,મીઠું અને મરી પાઉડર નાંખી,બરાબર મિક્સ કરી,5 મીનીટ માટે ઉકાળવું.

  4. 4

    સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ ને તરત જ ચિલિસ ઇન વિનીગર સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes