મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉં નો લોટ
  2. 1 ચમચીમરચું
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીધાણાજીરું
  5. 1 ચમચીમીઠું
  6. 1/2અજમો
  7. 1/2 ચમચીજીરું
  8. 3 ચમચીતેલ મોણ માટે
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં બધો મસાલો અને મોણ નાંખી ને લોટ બાંધી ને પૂરી ના લુવા કરી લો

  2. 2

    હવે પૂરી ને વણી ને ગરામ તેલ માં તળી લો.

  3. 3

    બધી પૂરી તળી લો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes