પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તિ
  1. 1 ઝૂડી પાલક
  2. 1લીલુ લસણ
  3. 1 ચમચીઘી
  4. મીઠું
  5. 1 નાની ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક સારી રીતે ધોઈને સમારી લો.

  2. 2

    પાલક બાફી લો.

  3. 3

    પાલક બાફાઈ જાય એટલે બ્લેન્ડરથી ક્રસ કરી લો.

  4. 4

    કડાઇમા ઘી ગરમ કરી તેમા લસણનો વઘાર કરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  5. 5

    રેડી થઇ જાય એટલે બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes