ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કિલોટોમેટો
  2. 3 ચમચીખાંડ
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીખડ્ડા મસાલા
  5. 2 ચમચીકોથમીર
  6. વઘાર માટે
  7. 2 ચમચીતેલ
  8. 2 સ્પૂનબટર
  9. 1 સ્પૂનરાઈ /જીરૂં
  10. 1/2 સ્પૂનહિંગ
  11. 1 સ્પૂનલાલ મરચું
  12. 1 ચમચીધાણા જીરું
  13. 10-15લીમડાના પાન
  14. 3લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ટોમેટો ને ધોઈને કટ કરી લો.પછી તેને ગેસ પર થોડું પાણી નાખી કૂક કરી લો.

  2. 2

    પછી ટોમેટો ઠંડા થાય એટલે તેને મિક્ષચેર માં ક્રશ કરી લો.અને ચારની થી ગાડી લો.જેથી સૂપ ક્લીઅર રહે.

  3. 3

    પછી આ સૂપ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરી લો.

  4. 4

    હવે એક પેન માં તેલ અને બટર લો.પછી તેમાં જીરું રાઈ સાંતળો.પછી લીલાં મરચા ની પેસ્ટ અને લીમડો નાખો.પછી આ વઘાર માં લાલ મરચું એડ કરી સૂપ માં વઘાર કરો.એન્ડ ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes