મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1મોટું બાઉલ ઘઉંનો લોટ
  2. 2 ટીસ્પૂનચણાનો લોટ
  3. 2 ટીસ્પૂનરાગી નો લોટ
  4. 2 ટીસ્પૂનજુવારનો લોટ
  5. 2 ટી સ્પૂનમકાઈનો લોટ
  6. 2 ટી.સ્પૂનસોયાબીન નો લોટ
  7. 1 ટી સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનલાલ મરચું
  11. 1 ટી સ્પૂનધાણાજીરું
  12. 1 ટી સ્પૂનસફેદ તલ
  13. 1નાનું બાઉલ મેથી ની ભાજી
  14. 1નાનું બાઉલ તેલ
  15. લોટ બાંધવા માટે પાણી
  16. 2 ટીસ્પૂનદહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને ધોઈને સુધારી પછી ચારણીમાં ગીતા મૂકી દેવી

  2. 2

    ત્યારબાદ બધા લોટને એક વાસણમાં મિક્સ કરી તેમાં બધા મસાલા, તલ, દહીં, આદુ લસણની પેસ્ટ અને થોડું તેલ મિક્સ કરી દેવા

  3. 3

    આ બધું સરખું મિક્ષ કરી લેવું અને તેમાં સુધારેલી મેથી ઉમેરી ફરીથી મિક્ષ કરવું

  4. 4

    પછી થોડું થોડું પાણી ઉમેરતા જવું અને થેપલા નો લોટ બાંધી લેવો.

  5. 5

    ત્યારબાદ નાના લુવા કરી, વણી લઇ અને લોઢી મા તેલ વડે શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

Similar Recipes