મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Bhavini Naik @cook_20529071
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને સમારીને ધોઈને નિતારી લેવી હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, જુવારનો લઈ મિક્સ કરી લેવો.
- 2
હવે તેમાં મેથી ની ભાજી ઉમેરો ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું,લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, ખાંડ, દહીં અને મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો.
- 3
ત્યાર પછી તેના લૂઆ કરી પાટલી પણ વેલણની મદદ થી રોટલી જેવા થેપલા વણી લેવા, હવે ગેસ પર તાવી મુકી તાવી ગરમ થાય એટલે તેના પર થેપલા મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લેવા.
- 4
થેપલા શેકાઈ જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરવા થેપલા સાથે દહીં, બટાકા નું શાક, અથાણું ને ચા સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475501
ટિપ્પણીઓ (4)