ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ફ્રેન્ચ લોફ
  2. કેપ્સીકમ
  3. ડુંગળી
  4. ૧કપ કોર્ન
  5. ગાર્લીક એન્ડ હર્બ બટર
  6. ચીલી ફ્લેક્સ
  7. ઓરેગાનો
  8. ૧કપ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કેપ્સીકમ અને ડુંગળીને ઝીણી સમારી લો અને કોર્ન બાફી લો.

  2. 2

    હવે ફ્રેન્ચ લોફ ને સરખા ભાગે કટ કરી લો.

  3. 3

    હવે તેની ઉપર બટર લગાવી દો અને પછી તેની ઉપર ચીઝ,કેપ્સીકમ, ડુંગળી અને કોર્ન મૂકી દો.

  4. 4

    હવે બેંકીંગ ડીશ માં ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૧૦ મીનીટ માટે બેક કરો.

  5. 5

    ચીઝ ગાર્લીક બ્રેડ ને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes