મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)

pala manisha
pala manisha @cook_26480228

મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ લોકો માટે
  1. ચમચીકોબીજ ર
  2. ૧ ચમચીગાજર
  3. ૧ ચમચીકેપ્સીકમ
  4. ૧ ચમચીલીલું લસણ
  5. ૧/૨ ચમચીઆદુ
  6. સોયા સોસ ૧ ચમચો
  7. ગ્રીન ચીલી સોસ ૧ ચમચો
  8. ૧ નગડુંગળી
  9. ૨ ચમચીતપકિર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોંપ્રથમ એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં લસણ, આદુ, સાંતળી તેમાં કોબીજ. ગાજર : વટાણા કેપ્સિકમ ઉમેરી સાંતળો

  2. 2

    પછી તેમાં ૨ ગ્લાસ પાણી ઉમેરી ઉકાળીને તેમાં સોયા સોસ અને ગ્રીન ચિલી સોસ ઉમેરી હલાવવું

  3. 3

    ત્યાર બાદ તેમાં તપકીર ની સવારી કરી તેમાં ઉમેરી હલાવવું

  4. 4

    ત્યાર બાદ ૧૦ મિનિટ સુધી ઉકળવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ લાગે એવું મનચાવ સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pala manisha
pala manisha @cook_26480228
પર

ટિપ્પણીઓ

Similar Recipes