મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#GA4
#Week10

શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે

મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week10

શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
ચાર લોકો માટે
  1. 1/2 કપકોબીજ ઝીણી કાપેલી
  2. અડધો કપ ગાજર સમારેલું
  3. 1કેપ્સિકમ
  4. 1ચમચો ઝીણું સમારેલું લસણ
  5. 1/2 ચમચીઝીણું સમારેલું આદુ લીલા મરચા
  6. ૧ ચમચીઝીણો સમારેલો કાંદો
  7. અડધો કપ બાફેલા નુડલ્સ
  8. 1ઝીણા સમારેલા લીલા કાંદા
  9. 1ચમચો ઝીણી સમારેલી ફણસી
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીસોયા સોસ
  12. 1/2 ચમચીવિનેગર
  13. 2 ચમચીકોર્ન ફ્લોર પાણીમાં ઓગાળેલો
  14. 2ચમચા તેલ
  15. 1/2 ચમચીખાંડ
  16. નુડલ્સ ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા નૂડલ્સમાં કોર્નફલોર નાખી તેને ફ્રાય કરી પેપર પર કાઢી લો.

  2. 2

    એક પેનમાં તેલ લઇ તેમાં લસણ,આદું અને લીલા મરચાં સાંતળો. લસણ ગુલાબી રંગની થાય એટલે તેમાં કાપેલા બધા શાકભાજી નાખો અને બધું ફાસ્ટ ગેસ પર કૂક કરો. તેમાં ખાંડ નાખો.

  3. 3

    કોર્નફ્લોર અને પાણીના મિશ્રણમાં ચીલી સોસ, સોયાસોસ, મરી પાઉડર નાખી મિક્સ કરો હવે વેજીટેબલમાં 3 કપ પાણી નાખી ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં મિશ્રણ નાખી દો.તેમાં મીઠું અને વિનેગર નાખો અને લીલા કાંદા નાખો.

  4. 4

    સૂપ થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઇ તેને ફરી નુડલ્સ અને લીલા કાંદા નાખી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes