મનચાઉ સુપ(manchow soup in gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

# માઇઇબુક
#વિકમીલ
#પોસ્ટ ૯
ઠંડા વાતાવરણમાં હોટ ફીલ,સ્પાઇસી,યમી , ટેસ્ટી.

મનચાઉ સુપ(manchow soup in gujarati)

# માઇઇબુક
#વિકમીલ
#પોસ્ટ ૯
ઠંડા વાતાવરણમાં હોટ ફીલ,સ્પાઇસી,યમી , ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૫-૬ વ્યક્તિ માટ
  1. ૧ (૧/૨ ટેબલસ્પૂન) તેલ
  2. ચોપ કરેલા ૩ ગાજર,
  3. થોડી કોબીજ,
  4. ૪ લીલાં મરચાં,
  5. ૩ કાંદા,
  6. ૧ ૧/૨લસણ નો ગાઠીયો મીડીયમ
  7. ૧-૧ ચમચો સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ,
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ ચમચી કોર્ન ફ્લોર
  10. ચાઉ માટે:-
  11. તૈયાર નુડલ્સ બાફેલી જરૂર મુજબ લેવી
  12. ૧-૨ ચમચી કોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સુપ માટે:-એક લોયા માં તેલ નાખો.પછી તેમાં ચોપ કરેલા વેજીટેબલસ ઉમેરો.બધુ ચડી જાય એટલે તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ નાખો.મીકસ વેલ.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.પછી ઉકળતા સૂપમાં.. ઠંડા પાણીમાં ૨ચમચી કોર્ન ફ્લોર ધોળી ને મીક્સ કરી.૨ મીનીટ હલાવતા રહો.પછી મીક્સ થયા બાદ એકદમ ઉકળે પછી રેડી છે સુપ.

  3. 3

    ચાઉ માટે:- જરૂર મુજબ તૈયાર નુડલ્સ બાફી લઈ.ઠંડી થાઇ એટલે તેમાં ૧ કે ૨ ચમચી કોર્ન ફ્લોર મીક્સ કરી, રગદોળી લો, પછી તેને તેલમાં તળી લો.રેડીછે સુપ માટે ચાંઉ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes