મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1/4 કપવાટકી ગાજર
  2. 1/4 કપવાટકી કોબીજ
  3. 1/4 કપકેપ્સિકમ
  4. 1 ચમચીચીલી સોસ
  5. 1 ચમચીસોયા સોસ
  6. 1ચમચો કોન ફ્લોર
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    કડાઈમાં તેલ ગરમ કરી એમા લસણ નાખી કાળા મરી નો પાઉડર નાખી ગાજર કેપ્સિકમ અને કોબીજ નાખી સાંતળી લો

  2. 2

    2 કપ પાણી ઉમેરો અને ગાળેલા કોન ફ્લોર નાખી ચીલી સોસ અને સોયા સોસ નાખી તેણે થોડીક વાર ઉકળવા દેવું

  3. 3

    તૈયાર છે મનચાઉં સૂપ
    તળેલા નૂડલ્સ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes