ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

flavourofplatter
flavourofplatter @Flavourofplatter

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 8-10 કળી લસણ
  2. ૨ ચમચી હર્બઝ
  3. ૨ ચમચી પેપરીકા
  4. જરુર મુજબ માયોનીઝ
  5. જરુર મુજબ ચીઝ
  6. 2વડાપાંઉ ના બ્રેડ
  7. જરુર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બટર લો.
    હવે તેમાં લસણ, મીકસ હર્બઝ, પેપરિકા નાખી મિક્સ કરી લો।હવે બ્રેડ લો તેના વચ્ચેથથી 2 ભાગ કરી આ પેસ્ટ લગાવો. હવે તેમાં ચીઝ નાંખી મીકસ હર્બઝ, પેપરિકા નાખી દો

  2. 2

    ઓપ્રીહહીટ કરી 10 મિનિટ બેક થવા મુકો। ચીઝ પીગળવા લાગે થોડુ થોડુ એટલે એને સર્વીગ પ્લેટ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
flavourofplatter
flavourofplatter @Flavourofplatter
પર

Similar Recipes