ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો.....
- 2
ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક મૂકી, એક ચમચી બટર નાખી બ્રેડ ને એક બાજુ સેકી લો.....
- 3
ત્યારપછી જે બ્રેડ સેકી છે, તે બાજુ ઉપર ગાર્લિક ચટણી લગાવી દો, પછી ચીઝ નાખી તેના પર કોથમીર છાંટી દો.....(ગાર્લિક ચટણી મેં પેહલા થી જ ત્યાર કરેલ હતી, લસણ, લાલમરચું, લીલું મરચું, કોથમીર, મીઠું,અને તેલ થી ખાંડી ને)
- 4
ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી નોનસ્ટિક પર એક ચમચી બટર નાખી ફરી બ્રેડ ને થાળી ઢાંકી બે મિનીટ શેકવા મુકો, ત્યાં સુધી માં ચીઝ સરસ રીતે પીગળી જશે અને તેનો સ્વાદ સરસ આવશે.....
- 5
પછી તેને કટર થી કટીંગ કરી ટામેટાં સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14482360
ટિપ્પણીઓ (2)