રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 3 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીતલ
  4. 2 ચમચીમરચું
  5. 1 ચમચીહળદર
  6. તેલ (જરૂર મુજબ)
  7. પાણી (જરૂર મુજબ)
  8. આલુ સેવ (જરૂર મુજબ)
  9. ચીઝ (જરૂર મુજબ)
  10. ચાટ મસાલો (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 કપ ઘઉં નો લોટ લઇ તએમાં તેલ મરચું મીઠું હળદર તલ અને પાણી નાખી ને લોટ બાંધો... પછી તેના થેપલા બનાવી લો..

  2. 2

    ગરમ થાય ત્યારે સેકી ને તેલ લગાવી દો...

  3. 3

    હવે 1 થેપ્લુ લઇ તેના ઉપર ટોમેટો સોસ લગાવી ને આલુ સેવ નાખો..

  4. 4

    હવે ઉપર ચિઝ અને ચાટ મસાલો નાખી ને ઉપર બીજું થેપ્લુ મુકો.... અને કટ કરી ને સર્વ કરો.... તો તૈયાર છે ચીઝ થેપલા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320
પર

Similar Recipes