થેપલા (Thepla Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#week20
ઘઉં ના થેપલા

થેપલા (Thepla Recipe In Gujarati)

#GA4
#week20
ઘઉં ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
પાંચ લોકો
  1. 3 મોટા વાટકા ઘઉંનો લોટ
  2. 2 નાના ચમચા તેલ મોણ માટે
  3. ૧ ચમચીતલ
  4. 1 ચમચીહળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. થોડી કોથમીર અથવા તો મેથીની ભાજી
  7. થેપલા પકાવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ લઈ ઘઉંનો લોટ નાખી, તેની અંદર બધો મસાલો નાખી, મીડીયમ કઠણ લોટ બાંધો.

  2. 2

    હવે બાંધેલા લોટને 15 મિનિટ માટે એમાં જ રાખી દો.

  3. 3

    ત્યારબાદ બાંધેલા લોટમાંથી થેપ્લું વણી ને તવી ઉપર ધીમી આંચે પકાવી લો.

  4. 4

    તૈયાર થયેલા થેપલા ને સુકી ભાજી સાથે અથવા તો કેરીના છૂંદા સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

ટિપ્પણીઓ

Similar Recipes