થેપલા (Thepla Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#WeeK20
થેપલા

થેપલા (Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#WeeK20
થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 2 ચમચીમલાઈ
  4. 1/2ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 2 ચમચીમરચું
  7. 1 ચપટીહિંગ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ મા બે ચમચી ચણાનો લોટ ચાળી ને

  2. 2

    તેમા હળદર, ધાણાજીરુ, મરચું, હિગ, મીઠું,મલાઈ,તેલ બધું મિક્સ કરી

  3. 3

    લોટ બાંધી તૈયાર કરો પછી એમના થેપલા વણવા

  4. 4

    વણાઈ જાઈ એટલે તને શેકવા બેઈ બાજી કાચપાકા શેકી લેવા

  5. 5

    પછી તેમાં તેલ વડે સેકવા ગોલ્ડ કલર ના થાય એટલે ઉતારી લેવા

  6. 6

    તો ત્યારે છે થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes