ઢેકરા (Dhekhra Recipe In Gujarati)

POOJA Bhatt @cook_28571885
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી મા મસાલા ઉમેરી ગરમ થાય એટલે બધા લોટ ને ઉમેરો.
- 2
વટાણા ઉમેરી હલાવી ને તેમા વેલણ ની મદદ થી ખાડા પાળી, ઢાંકી ને બાફો.
- 3
બફાઈ જાય પછી તેલ ઉમેરી મસડી લો.
- 4
ગોળ નાની થેપ ઈ બનાવો.
- 5
તેલ ગરમ કરી તળી લો.
- 6
અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1ઢેકરા સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. જેને સવારે કે સાજ ના ચા સાથે નાસ્તા મા લઇ શકાય છે. Krupa -
-
-
-
ઢેકરા (Dhekra Recipe In Gujarati)
#KS1તુવેર માંથી આપડે ઘણી રેસિપી બનાવતા હશું તો મેં આજે લીલી તુવેર માંથી ઢેકરા બનાવ્યા છે,ઢેકરા ને આપડે વડા પણ કય શક્યે. charmi jobanputra -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
લીલા વટાણાના ઢેકરા (Lila Vatana Dhekra Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1ખાસ શિયાળા માં બનાવવામાં આવતી વાનગી...મારા દાદી અને નાની આ વાનગી બનાવતા...હું મારા મમી પાસે થી શીખેલી ...તેમાં ખાસ કરીને લિલી તુવેર નો ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળા માં એકદમ સારી મળે છે અને અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે . Ankita Solanki -
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1ઢેકરા સાઉથ ગુજરાત ની પારંપરિક ડીશ છે. જે સવારે કે સાંજે ચા સાથે ખાવા માં આવે છે. ઢેકરા બનાવતી વખતે તેનું પરફેક્ટ માપ બહુ જરૂરી છે. જો તમે પરફેકટ માપ થી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. નઇ કે તો તે ખૂબ કડક બને છે અથવા તો બહુ તેલ પી લે છે. એટલે અહીં હું તમારા માટે એક પરફેક્ટ માપ સાથે આ વાનગી લાવી છું આશા છે તમને જરુર થી ગમશે. Komal Doshi -
-
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1અનાવિલ બ્રાહ્મણ ની ફેમસ રેસિપિ જે શિયાળા માં વધુ બને છે....નાસ્તા માં ચા કે કોફી સાથે અથવા સૌસ ને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. KALPA -
-
લીલી તુવેર દાણા ના ઢેકરા
ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Prerna Desai -
-
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#ઢેકરા#cookpadgujrati#cookpadindia Kunti Naik -
બાજરા નું થેપલુ (Bajra Theplu Recipe In Gujarati)
#GA4 #Week24આ થેપલુ ટેસ્ટ મા ખૂબજ સુંદર લાગે છે. એ ઠંડુ તેમજ ગરમ બંને રીતે સારુ લાગે છે. તે ખૂબ જ ઝડપ થી બની જાય છે જેથી તે નાસ્તા મા પણ ઈન્ટસટ બનાવી શકાય છે. બાજરા અને મેથી થી બનતુ હોવાથી પૌષ્ટિક બને છે. parita ganatra -
-
-
-
આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil -
-
-
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1શીયાળામાં લીલી તુવેર ખુબ જ સરસ મળતી હોવા ને કારણે Viday Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14521177
ટિપ્પણીઓ (4)