શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)

jeel mali @cook_28433725
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ખાંડ લેવી અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી 1 તાર થી થોડી ઓછી ચાસણી કરવી.
- 2
તેમાં શીંગ ભુક્કો, મિલ્ક પાઉડર, ઇલાયચી એડ કરી તરત જ મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલ ડીશ માં પાથરવું. થોડું ઠંડુ થાય પછી પીસ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)
#sugarrecipe#ff2 આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે. Dhara Jani -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
-
શીંગ અને તલ ની ગજક (Shing Til Gajak Recipe In Gujarati)
#USગજક , અ પ્યોર અલ્ટીમેટ વિન્ટર ડેલીકસી ફોર સ્વીટ લવર્સ. ગજક , સાકર અને ગોળ બંને માં થી બને છે.મેં ગજક ગોળ માં થી બનાવી છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
-
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
-
-
-
-
-
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#શ્રાવણ#childhood Sneha Patel -
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
-
-
-
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
ફટાફટ બનતું અને ઉપવાસ માં જલદી બને અને બધા ને ભાવે Smruti Shah -
-
-
-
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14521569
ટિપ્પણીઓ (2)