મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ કાચી શીંગ
  2. મોટી ચમચી લાલ મરચું
  3. ૧/૨ tspમરી પાઉડર
  4. ૧/૨ tspતજ લવિંગ નો પાઉડર
  5. સંચળ પાઉડર સ્વાદ અનુસાર
  6. ખાંડ
  7. લીંબુ નો રસ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં તેલ મૂકી તેમાં શીંગ તળી લો
    લીંબૂ સિવાય નો બધો મસાલો નાખી મિક્સ કરી લો
    ખાતી વખતે તેમાં લીંબૂ નો રસ નાખી ખાવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes