શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ નાખો અને તેને ગેસ પર મૂકો ગેસ ધીમો રાખો
- 2
એક થાળી ઉપર ઘી લગાડી દો અને વેલણ પર પણ ઘી લગાડો ખાંડ પીગળી જાય એટલે તેમાં શીંગદાણા અને એલચીનો પાવડરનાખો ગેસ ધીમો રાખો અને બધું સરખું મિક્ષ કરો અને તરત જ એ મિશ્રણને ગ્રીસ કરેલી થાળી પર લઈ લો
- 3
આ મિશ્રણને ઝડપથી વાડ કી વડે ફેલાવી લો અને તેને ઝડપથી વેલણથી જેટલું પતલુ વણાય એટલું વણી તેના ઉપર સૂકા ગુલાબની પાંદડીઓ નાખો લો ગરમ હોય ત્યારે જ તેમાં કાપા પાડી લો અને તેને એક કલાક માટે ઠંડુ થવા દો
- 4
ચીક્કી ઠંડી થઈ જાય એટલે તેને કન્ટેનરમાં ભરી લો તો તૈયાર છે ઝડપથી બની જાય અને બનાવવામાં પણ સહેલી એવી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી સીંગદાણાની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
-
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
-
-
શીંગ દાણા અને કાજુ ની કેરેમલ ચીકી (Shingdana Kaju Caramel Chiki Recipe In Gujarati)
#GA4 #Week18Rekha dave Rekha ben -
-
-
-
-
-
-
-
-
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408511
ટિપ્પણીઓ