મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 125 ગ્રામરાગી નો લોટ
  2. 40 ગ્રામચણા નો લોટ
  3. 30 ગ્રામઘઉં નો લોટ
  4. 1/2બાઉલ ચોપ કોબી
  5. 1/2બાઉલ ચોપ ગાજર
  6. 1 નગડુંગળી
  7. 1/2બાઉલ પાલક અને કોથમીર
  8. 1 ટેબલ સ્પૂનઘી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  11. 1/4 ટેબલ સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબી, ગાજર, ડુંગળી,પલાક, કોથમીર, મીઠું, મરચુ પાઉડર અને આમચૂર પાઉડર બધુ જ એડ કરી ને બરાબર હલાવો.

  2. 2

    ત્યારબાદ રાગી નો લોટ, ઘઉં નો લોટ અને ચણા નો લોટ લ્યો.

  3. 3

    ત્યારબાદ તેમા મીઠું, મરી પાઉડર, હિંગ, ઘી અને તેમા પાણી એડ કરી ને લોટ ત્યાર કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ તેને ગોળ વડી ને તેમા ત્યાર કરેલુ સ્તફ્ગિ સ્ત્ફ કરી ને પરોઠા ત્યાર કરી લ્યો.

  5. 5

    ત્યારબાદ તેને ઘી વળે સેકી લ્યો.

  6. 6

    ત્યારબાદ તેને દહીં સથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes