રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું અજમો મરીનો પાઉડર તેલનું મોણ નાખી લોટ બાંધી લેવો બટાકા ને બાફીને માવો તૈયાર કરવો તેમાં બધો મસાલો મિક્સ કરી લેવો
- 2
લોટની મોટી રોટલી બનાવી વચ્ચે થી કાપી સમોસા નો શેઈપ બનાવવો ને પુરણ ભરી સમોસા તૈયાર કરવાનાં
- 3
સમોસા બનાવી ને ગરમ તેલમાં તળી ને મસ્ત સમોસા તૈયાર કરવાનાં
- 4
તૈયાર થયેલા સમોસા ચટણી સાથે સર્વ કરવા સમોસા બનાવીએ ત્યારે સમોસા ચાટ પણ બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14524416
ટિપ્પણીઓ