રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને બાફવા મૂકી દેવાં થોડું મીઠું નાખી ને, બફાઈ જાય એટલે તેમાં વટાણા નાખી થોડી વાર કુકર બંધ કરી લેવું.
- 2
ત્યાં સુધી લોટ બાંધી લેવો.
- 3
પછી બફાઈ ગયેલા બટાકા ને વટાણા ને એક વાસણમાં કાઢી લેવા, ને બટેકા ને થોડાંક ભાંગી નાખવા.
- 4
એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળો, પછી તેમાં બાફેલા બટાકા ને વટાણા નાખી લેવા,તેમાં મસાલા, મીઠું નાખી મિક્સ કરી લેવું. થોડી વાર ચડવા દેવું પછી નીચે ઉતારી લેવું.
- 5
પછી રોટલી વણી લેવી ને તેના સેપ કાંપી લેવું.ને તેમાં મસાલો નાખી લેવો.
- 6
પછી તળી લેવા. તૈયાર છે મારા સ્વાદિષ્ટ સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોટલી માંથી સમોસા (Rotli Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સ્વાદિસ્ટ ક્રીસપી રોટલી માથી સમોસા Manisha Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14532080
ટિપ્પણીઓ (2)