મિક્સ દાળ ની ખસ્તા કચોરી (Mix Dal Khasta Kachori Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
મિક્સ દાળ ની ખસ્તા કચોરી (Mix Dal Khasta Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ ને 5 થી 6 કલાક પાણી માં પલાળી દો.
- 2
હવે પલાળેલી દાળ માંથી પાણી કાઢી ને તેને મિક્સર જાર માં અધકચરું પીસી લો.
- 3
એક પેન મા તેલ ગરમ કરવા મૂકો. હવે તેમાં વરી યલી તથા આખા ધાણા ઉમેરી અને સાંતળો.હવે તેમાં હિંગ,હળદર લાલ મરચું ઉમેરીને પીસેલી દાળ ઉમેરો.
- 4
ત્યાર બાદ તેમાં બાકી બધા મસાલા ઉમેરી ને એકદમ સૂકું થાય ત્યાં સુધી સાંતળો.
- 5
એક બાઉલ માં લોટ લઈ તેમાં સોજી,મીઠું,ઘી ઉમેરી પાણી વડે નરમ લોટ બાંધી લો. આ લોટ ને 15 થી 20 મિનિટ રેસ્ટ આપી દો.
- 6
20 મિનિટ બાદ લોટ ને મસળી લો તેમાંથી મિડી યમ સાઈઝ ના લૂઆ બનાવો આને હાથ વડે પૂરી બનાવી ને તેમાં દાળ નો મસાલો ભરી ને કચોરી વાળી લો.
- 7
એક પેન મા તેલ ગરમ કરવા મૂકો.અને તેમાં આ બધી કચોરી લાઈટ બ્રાઉન કલર ની તળી લો.અને હવે છેલ્લે તૈયાર છે મિક્સ દાળની ખસ્તા કચોરી મીઠી અને લીલી ચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
ટેસ્ટી ઈન્દોરી ખસ્તા કચોરી (Testy Indori Khasta Kachori Recipe In Gujarati)
#JSR#Post8# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533763
ટિપ્પણીઓ (3)