સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટને ચાળીને તેમાં મીઠું,ઘી અને તેલ નાખી લોટ બાંધી લો. તને 15 મિનિટ ઢાંકીને મૂકી રાખો.
- 2
હવે એક બાઉલમાં બટાકાનો છૂંદો કરી લો. હવે તેમાં બાફેલા વટાણા તેલ, હિંગ અને રાઈ અને તે સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લો કરી લો. તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. હરડે એટલે તેમાં હિંગ નાખી બટાકાના માવામાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે લોટ ને થોડું તેલ ઉમેરી તેને બરાબર મસળી લોટના એકસરખા લુઆ પાડી લો. હવે પાટલી ઉપર તેને વણી લો. હવે તેને વચ્ચેથી કટ કરી લો.હવે આજુબાજુની ધારી ઉપર થોડું પાણી લગાવી લો અને તેને ત્રિકોણ આકાર આપી વચ્ચે સમોસા નો માવો ભરી તેને ઉપરથી બંધ કરી દો.
- 4
આ રીતે બધા સમોસા તૈયાર કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)