રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા કાચા કેળા અને વટાણા ને કુકરમાં બાફવા વા ગેસ પર મૂકો.
- 2
હવે મેંદા ના લોટને એક કથરોટ મા લો. અને ચાળી લો. તેમાં સવાદ અનુસાર મીઠું નાખો. ૪ ચમચી તેલ નાખો અને અજમો નાખી લોટ બાંધો. અને ઢાંકી નૈ રાખો.
- 3
હવે કુકર ઠરી જાય પછી કાચા કેળાની છાલ ઉતારી લો અને પાણી નીતારી લો.અને એક તપેલી મા લો. તેમા વટાણા પણ નાખો. તેમા મરચુ, ધાણાજીરું, હળદર, મીઠું, લીબું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર નાખો અને માવો બનાવો.
- 4
લોટ બાધેલ તેના લુવા કરો અને એક લુવો લો. અને પાટલો લો અને વણો.
- 5
વણાઈ જાય પછી વચ્ચે થી કટ કરો. અને એક બાજુ થી વાળો.
- 6
અને તેના પર પાણી ની આગળી લગાવી લો.અને બીજુ પળ ને જોઇન્ટ કરી દો. તેથી ત્રિકોણ થશે.
- 7
હવે તેમાં ચમચી માવો ભરી દો. ઉપર વધેલ ભાગ મા પાણીથી આગળી લગા વી અને દબાવી બંધ કરી દો. અને એક પ્લેટ મા તૈયાર કરી અને રાખો.
- 8
કડાઈ મા ગરમ કરવા તેલ મૂકો. અને તેલ ગરમ થાય પછી તેમા તૈયાર કરેલા સમોસા તેમા નાખો. અને ધીમા તાપે તળો.
- 9
અને તૈયાર છે સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
કાચા કેળા ખુબ જ પોષટીક છે તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન્સ અને બીજા ધણા પોષકતત્ત્વો છે બટેટા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી હેલ્થ માટે ઉપયોગી છે.#GA4#week2 Bindi Shah -
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
-
-
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
રોટલી માંથી સમોસા (Rotli Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સ્વાદિસ્ટ ક્રીસપી રોટલી માથી સમોસા Manisha Raichura -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ