રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં અજમાને થોડાક ક્રોસ કરી અને મીઠું તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધવો
- 2
લોટને 15 મિનિટ ઢાંકીને રહેવા દેવું પછી એક કઢાઈમાં એક ચમચી તેલ મૂકી ચપટી હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ નાંખી વટાણા નાખી થોડી વાર ચઢવા દેવા
- 3
પછી તેમાં વરીયાળી,ચટણી, ધાણાજીરૂ પાઉડર,મીઠું, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બધું મિક્સ કરી બટેટાને હાથેથી ક્રશ કરી અને નાખવા
- 4
પછી મેંદાના લોટમાંથી મીડિયમ સાઇઝની થોડી લાંબી પૂરી વણી વચ્ચેથી બે કાપા કરી તેની કોર પર પાણી લગાવી કોન જેવું બનાવી તેમાં બટાકાનો માવો ભરી અને ઉપરથી વાળી અને ચિપકાવી દેવા
- 5
પછી તેને મીડીયમ ગેસ ઉપર તળી લેવા તૈયાર છે સમોસા તેને લાલ ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
-
-
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536071
ટિપ્પણીઓ