ચણા રીંગણા નુ શાક

Trupti mankad @cook_26486292
શિયાળામાં બાજરાનો ના રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.
ચણા રીંગણા નુ શાક
શિયાળામાં બાજરાનો ના રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણા ને પાચ થી છ કલાક પાણી મા પલાળી રાખો.
- 2
રીંગણ ને પાણી મા સમારી લેવા.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા જીરુ નાખી હિગ અને હળદર નાખી સમારેલા રીંગણ બેનેનાખી ઉપર થી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી મીઠું ઉમેરી વરાળે ચડવા દો.
- 4
ચણા ને મીઠું નાખી કુકર મા ત્રણ સીટો વગાડી બાફી લેવા.
- 5
રીંગણ ચડી જાય એટલે તેમા બાફેલા ચણા નાખી બરોબર હલાવી તેમા લાલ મરચું,ધાણા જીરુ જરુર મુજબ ચણા ના ભાગ નુ મીઠું નાખી ઉપર થી ખાંડ નાખી હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ. ગેસ પર
- 6
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો ઉપર થી કોથમીર થી ગાર્નીશીંગ કરવુ.
Similar Recipes
-
રીંગણ મરચા નુ શાક (brinjal and green chilly Sabji recipe in Gujarati)
#brinjal#greenchilli#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતા સ્પેશ્યલ ગોંડલ મરચા અને તેની સાથે બી વગર ના કૂણા રીંગણ નું આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે, અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
-
-
-
રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)
બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે Kapila Prajapati -
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
#EB #Week :6 Trupti mankad -
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
-
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
બટાકા નુ સંભાર મસાલા વાળું શાક (Potato Shak Recipe in Gujarati)
આ શાક ઢોસા સાથે પણ એટલું જ સરસ લાગે છે Swati Vora -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
ચણા બટાકા નુ શાક
અમારા ધરમાં બધા ચણા બટાકા નુ શાક દર શુક્રવારે બનાવી યે છે નાના છોકરા ને ચણા બટાકા શાક વધારે ભાવે છે પારૂલ મોઢા -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
ભરેલા રિંગણ નુ કઢિયેલુ શાક
#VN#શાકઆ શાક ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે કારણ કે બાળક રિંગણ ના ખાય શકે તો મસાલો કઢી જેવો સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
-
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
-
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથીઆ શાક અત્યારે શિયાળામાં ખુબજ સરસ લાગે છે. શિયાળામાં મેથી સરસ આવે છે અને રીંગણ પણ. જરૂર થી બનાવ જો Kokila Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542236
ટિપ્પણીઓ