રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ડુંગળી અને ટામેટાં લો હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી લો. ત્યારબાદ તેમાં સેઝવાન સોસ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો
- 2
એક કડાઈ માં તેલ લઇ ગરમ થવા મૂકવું તેમાં ડુંગળી જીની સમારીને ઉમેરવી ડુંગળી બ્રોવન થાઉં એટલે તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી દેવી હવે તેમાં સ્ટુફીન્ગ માટેના બતાવેલા બધા મસાલા ઉમેરી દહીં ૨ મિનિટ ચડવા દેવું હવે તેમાં બાફેલા રાજમાં ઉમેરી ૨ મિનિટ ચડવા દેવું
- 3
ટાકોસ શેલ લઇ તેમાં પેહલા રાજમાં નું સ્ટફિંગ ભરી લઇ ત્યાર બાદ સાલસા સોસ વાળું સ્ટફિંગ ભરવું
- 4
હવે તેની ઉપર છીણેલી કેબેજ એન્ડ ગાજર થી ગાર્નીસ કરવું અને ત્યારબાદ ચીઝ ડીપ ગાર્નિશ કરી સર્વ કરવું બસ તૈયાર છે મેક્સીકન ટાકોસ...
Similar Recipes
-
-
-
મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet good આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે Dhruti Raval -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#Week 21# મેક્સિકન#post 6Recipe નો 180મે આજે મેક્સીકન ટાકોસ બનાવ્યા છે. જે અત્યારે યંગ જનરેશન મા ફેવરીટ છે .અને બાળકોને પણ બહુ જ ભાવે છે. આજે મેં રાજમાં એડ કરીને ટાકોઝ બનાવ્યા છે. આમ તો ટાકોઝ હાફ રાઉન્ડ ફોલ્ડ કરી ને ટાકોઝ બનાવાય છે. પરંતુ આજે triangle મકાઈના લોટમાંથી બનેલી ચિપ્સ ના ટાકોઝ તૈયાર લાવી બનાવ્યા છે. ખાવામાં ઈઝી પડે છે . Jyoti Shah -
ટાકોસ(Tacos recipe in Gujarati)
#GA4#week12#Beans(Rajma)#post2#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
-
-
-
-
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
-
મેક્સીકન ટાકોસ વેજ સંભારો મેગી મસાલા(Mexican Tacos Veg Sambharo Maggi Masala Recipe In Gujarati)
વાહ ! સંભારો બનાવી,તેમાં મેગી મસાલા ઉમેરી ટાકોસ ખાવાની મજા પડી ગઈ... ગુજરાતી સંભારો સાથે મેગી મસાલો અરે વાહ ! વેરી ટેસ્ટી 😋#MaggiMagicInMinutes#Collab#મેક્સીકનટાકોસવેજસંભારોવીથમેગીમસાલા Urvashi Mehta -
-
ટાકોસ (Tacos Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaટાકોસ એ પ્રચલિત મેક્સિકન વ્યંજન છે. જે હાથ થી ખાઈ શકાય એવું વ્યંજન છે જેમાં ટોર્ટીઆ ની અંદર રાજમા, સાલસા, સલાડ, ચીઝ વગેરે ઉમેરી ને ખવાય છે. ટોર્ટીઆ કડક અને નરમ ,બન્ને વપરાય છે અને સામાન્ય રીતે તે મકાઈ ના લોટ થી બને છે. કડક ટાકો તળેલા અથવા બેક કરેલા હોય છે અને વળેલી પૂરી ના આકાર ના હોય છે જે બજાર માં સરળતા થી મળી રહે છે અને ઘરે પણ બનાવી શકાય છે. કડક ટોર્ટીઆ ટાકો શેલ તરીકે ઓળખાય છે. Deepa Rupani -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
-
-
-
-
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
-
-
-
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544784
ટિપ્પણીઓ (2)