મેક્સીકન 7 લેયર ડીપ

Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
usa
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપપિન્ટો બીન્સ બાફેલા (રાજમા)
  2. 2 કપમેશ અવાકાડો
  3. 1 કપસાવર ક્રીમ (દહીં)
  4. 1 કપસાલસા
  5. 1 કપમિક્સ ચીઝ
  6. થોડાઓલીવ
  7. થોડાકોર્ન
  8. થોડામિક્સ કલર કેપ્સિકમ
  9. થોડાલીલા મરચા પીસ કરેલા
  10. થોડું લેટસ
  11. થોડી ડુંગળી ચોપ કરેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાજમાં ને મેશ કરો પછી એક પેન મા તેલ મૂકી તેમાં જીરું નાખી તેમાં હિંગ નાખો પછી હિંગ તતડે એટલે રાજમા નાખી મિક્સ કરો

  2. 2

    પછી તેમાં તાકો નો મસાલો નાખો અને મિક્સ કરી દો

  3. 3

    પછી એક બાઉલ મા પહેલા બીન્સ નું ્લેયર મુકો

  4. 4

    પછી તેના પર દહીં નું ્લેયર મુકો

  5. 5

    પછી અવાકાડો નું લેયર મુકો

  6. 6

    પછી સાલસા નું લેયર મુકો પછી તેના પર ચીઝ નું લેયર મુકો

  7. 7

    પછી તેના ઉપર બધા કેપ્સિકમ, લેટસ,લીલા મરચા, ડુંગળી, કોર્ન, અને ઓલીવ નું લેયર કરો અને તેને મેક્સીકન ચિપ્સ સાથે સર્વ કરો

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Similar Recipes