રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૧ કલાક માટે પલાળવી. ત્યારબાદ દૂધી ની છાલ ઉતારી સમારવી તેમજ ટામેટું સમારવું. ત્યારબાદ કડાઈ માં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઇ તતડાવી. તેમાં જીરૂ પણ નાખવું. ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા અને ટામેટાં નાખવા.
- 2
ટામેટા થોડા ચડી જાય ત્યારે તેમાં દૂધી નાખો અને પાણીમાંથી કાઢેલી ચણાની દાળ નાખો.તેમાં મીઠું, હળદર,ધાણાજીરું,લાલ મરચું અને જરૂર મુજબ પાણી નાખો અને ગોળ નાખો અને બરાબર હલાવો. ઢાંકણ ઢાંકી ચડવા દો.ચડી ગયા બાદ એક બાઉલમાં કાઢી ઉપરથી ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે દુધી દાળ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
દૂધી ચણાની દાળનું શાક
#ટ્રેડિશનલ ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક Khyati Ben Trivedi -
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544749
ટિપ્પણીઓ (3)