દૂધી ચણા દાળ શાક

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામદૂધી
  2. 1 વાટકીચણા ની દાળ
  3. લસણ 8થી 10 કળી
  4. 1ટામેટું
  5. ૩ નંગલીલા મરચા
  6. તેલ 3 ચમચા
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/2 ચમચીહિંગ
  9. લીમડો 1 તીરખી
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરું
  12. 2 ચમચીલાલ મરચું
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ઘણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી જીણી સમારી લો. ચણા ની દાળ ને 2 કલાક ગરમ પાણી માં પલાળી દો. હવે કટર માં ટામેટું, મરચું, અને લસણ ને મેષ કરી લો

  2. 2

    હવે કુકર માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થાઈ એટલે રાઈ, હિંગ, લીમડો મૂકી તૈયાર કરેલું ટામેટા નું મિક્ષરણ નાખી હલાવો પછી દૂધી નાખો

  3. 3

    પછી ચણા ની દાળ નાખો પછી મસાલો કરો હળદર, ધાણાજીરું, લાલ ચટણી, ગરમ મસાલો, મીઠું નાખી હલાવો પછી પાણી નાખી કુકર બંધ કરી 4 સિટી વગાડો પછી ઠરી જાય એટલે કુકર ખોલી ને જોઈ લો

  4. 4

    પછી ઉપર ધાણા ભાજી નાખો અને સર્વ કરો તૈયાર છે દૂધી દાળ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes