દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને બે કલાક ગરમ પાણીમાં પલાળી રાખી અને દુધીને પણ કાપીને પાણીમાં રાખી મૂકી, ડુંગળી ટામેટાં આદુ, મરચા લસણ ને ક્રશ કરી લીધા અને તેમાં ટોમેટો પ્યુરી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી દીધી.
- 2
હવે પ્રેશર કુકરમાં તેલ લઈ રાઈ જીરું હિંગ લીમડો સૂકું મરચું એડ કરી વઘાર તૈયાર કરો. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી સારી રીતે સાંતળી લો હવે તેમાં દૂધી નાખી બરાબર મિક્સ કરી છેલ્લે ચણાની દાળ ધાણા અને પાણી નાખી દો ત્યારબાદ મીઠું મરચું હળદર અને ધાણાજીરું માં થોડું પાણી એડ કરી તેનું લિક્વિડ બનાવી આ મિશ્રણને ચણાની દાળમાં ઉમેરી લો પાણીમાં ઉભરો આવે એટલે પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરી બે વિસલ વગાડી શાક તૈયાર કરી લો.
- 3
કુકર ઠંડુ થયા બાદ ખોલી તેમાં 1 ચમચીલીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો હવે આ શાકને એક બાઉલમાં કાઢી ઉપર ધાણા સ્પ્રીન્ક્લ કરી અને સર્વ કરો તો તૈયાર છે દૂધી અને ચણાની દાળનું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
-
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
-
-
દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે. Asha Galiyal -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ